અત્યાર નો માહોલ જોતા લાગે છે કે સરકારી પુરાવા એ આપણા એક ઘર જેવા સભ્ય થઇ ગયા છે. જ્યા પણ જાવ દરેક પુરાવા સાથે રાખવા અથવા તો ડિજીટલ પોર્ટલ પર રાખવા. સરકારી પુરાવા માટે ઓનલાઇન ફોર્મ કેવી રિતે ભરવા એમના વિશે જો માહીતી જોઇતી હોય તો અત્યારે જ આપડા આ પેજ ને ફોલોવ કરો અને નિચે આપેલ ટેલીગ્રામ ચેનલ ને જોઇન કરો.
ટેલીગ્રામ ચેનલ:- https://t.me/sarkaijaherat
Apply for an income certificate.
આજની આ પોસ્ટ દ્વારા આપડે જાણસુ કે કેવી રિતે ઘર બેઠા આવક અંગેના દાખલા માટે ડિજીટલ ગુજરાત સાઇટ પર ઓનલાઇન અરજી કેવી રિતે કરવી તથા અરજી ક્રયા પછી ની પ્રોસેસ સુ છે તે જાણશુ.
ડિજીટલ ગુજરાત પર અરજી કરવા માટે સૌ પ્રથમ ઇનટરનેટ કનેકશન તેમજ એક લેપટોપ અથવા કોમ્પ્યુટર ની જરુર પડસે તમે મોબાઇલ દ્વારા પણ ડેસ્ક્ટોપ વ્યુ ચાલુ કરી અને અરજી કરી શકો છો.
આ અરજી કરવા માટે તમારા પાસે ડિજીટલ ગુજરાત સાઇટ પર એકાઉન્ટ હોવુ જરૂરી છે. જો તમારે એકાઉન્ટ ના હોય તો અહીયા ક્લીક કરો અને જાણો કેવી રિતે ડિજીટલ ગુજરાત પર એકાઉન્ટ બનાવુ.
https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx
ઉપર આપેલ લિંક પર ક્લીક કરો અને સિટીઝન લોગીન પર તમારુ આઇડી પાસવોર્ડ નાખો. યાદ રાખો સિટીઝન લોગીન પર લોગીન કરવુ ઓફીસ લોગીન ગવરર્મેંન્ટ અધીકારીઓ માટે છે.
લોગીન થયા બાદ નિચે આપેલા સ્ટેપ ફોલોવ કરવા.
- લોગીન થયા બાદ જમણી સાઇટમા ઉપર તમને Request a New Service લકેલૂ દેખાશે જેના પર ક્લીક કરવુ.
- ત્યાર બાદ તમને અલગ અલગ ફોર્મ્સ જોવા મળશે જેમા નિચે સ્ક્રોલ કરતા Income certificate એવુ લખેલ દેખાસે જેના પર ક્લીક કરવુ.
- તમને પ્રથમ હોમ પેજ પર શું શું ડોક્યુમેંન્ટ્સ જોસે એમના વિશે માહીતી લખેલ જોવા મળશે. જે કંનફર્મ કરી NEXT બટન પર ક્લીક કરવુ.
- આગળ ના પેજ પર તમે તમારી ડિટેલ્સ જોઇ શકશો જે તમે એકાઉન્ટ બનાયવુ ત્યારે નાખેલી હશે. બધી ડિટેલ્સ કનફર્મ કરી NEXT બટન પર ક્લીક કરવુ.
- ત્યાર બાદ તમને તમારુ એડ્રેશ તેમજ તમારી આવક અને તમારા ફેમિલી વિશે ની માહિતી માંગવામા આવશે. તે,અજ તમને આવક અંગે નો દાખલો ક્યા કારણ સર જોયે છે તે પણ પુછવામા આવશે.
તે પછી ના પેજ મા તમારે તમારા બધાજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના રહેશે જે તમારી નજીકની મામલતદાર ઓફીસ દ્વારા ચેકીંગ કરવામા આવ્શે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામા આવશે જેથી સાચા અને ક્લીયર ફોર્મેટ મા પ્રુફ અપલોડ કરવા.
જે ડોક્યુમેંટ દ્રોપ મેનુ મા સિલેક્ટ કરો તે જ ડોક્યુમેંટ અપલોડ કરવું. ત્યાર બાદ લાસ્ટ મા ચેક્બોક્ષ સિલેક્ટ કરી NEXT બટન પર ક્લીક કરવુ.
લાસ્ટ મા તમારે ઓનલાઇન ૨૦ રુપીયા ફી ભરવાની રહેશે ત્યાર બાદ તમારુ ફોર્મ કનફર્મ થસે. અને તે નજીકની લાગુ પળતી મામલતદાર ઓફીસમા સબમીટ થઇ જશે.
ફોર્મ એક્ષેપ્ટ થયે તમને મેસેજ દ્વારા જાણ કરાઅમા આવશે ત્યાર બાદ તમારો આવક અંગે નો ઓરીજનલ દાખલો તમારે ઓફીસ માંથી કલેક્ટ કરી લેવાનુ રહેશે.
આશા રાખુ છુ કે તમને બધા સ્ટેપ સમજાઇ ગયા હશે જો કોઇ પણ પ્રોબલમ આવી હોય તો હમનાજ કમેંત કરો અને અમે તે સમસ્યાનુ સમાધાન લાવશું. અને જો તમને આ પોસ્ટ ગયમી હોય તો કમેંટ કરી ને અમારો જુસ્સો વધારજો તમજ આપણા બિજા ભાઇઓ સાથે શેર કરજો.
- How to Freeze Columns & Rows in Microsoft Excel
- Best VPN For Freefire in India.
- What is VPN? | is Safe to Use VPN?
- Is Safe to Invest in Acorn?
- How to Create Free Barcode Sticker in Microsoft Excel or Word?
- Download Lucky Patcher apk: latest Version.
આવી જ રિતની પોસ્ટ ના મેસેજ જોવા માટે તેમજ સરકારી નવા અપડેટ માટે હમણાજ આપળી ટેલીગ્રામ ચેનલ ને જોઇન કરો.
જય હિંદ……. જય ભારત……..